શું કરવાનું રાગ દ્રેશ વાળી સ્વાર્થી મતલબી આ દુનિયામાં,
ચાલ એક થઈ કાયમ અમર થઈ જઈએ આપણે અને પ્રેમને અમર કરી, જન્મ મરણ ના બંધનોથી મુક્ત બની, કાયમ માટે પર બ્રહમ નો ભાગ શિવ પાર્વતી, બની જઈએ, તુ પ્રકૃતિ શક્તિ બન અને હું તારો શિવ... ચલ નવી એક પ્રેમ ની દુનિયા નું સર્જન કરીએ જયા નફરતો ને સ્થાન ન હોય..ફક્ત પ્રેમજ હોય.. ♥️
-Hemant Pandya