शास्त्राण्यधीत्यापि भवंति मूर्खा:,
यस्तु क्रियावान् पुरुष: स विद्वान्।
सुचिंतितं चौषधमातुराणाम्,
न नाममात्रेण करोत्यरोगम्॥
(हितोपदेश:, १६८)।
વિન્યાસ
शास्त्राणि अधीत्य अपि,
च औषधम् आतुराणाम्,
करोति अरोगम्॥
ભાવાર્થ
જેવી રીતે દરદી દવા લેવાથી સાજો થાય છે, નહિ કે "દવા, દવા,..." એમ જાપ કર્યા કરવાથી! બરાબર એવી જ રીતે, જેમણે શાસ્ત્રોનો ખૂબ અભ્યાસ કર્યો હોય છતાં પણ એ લોકો મૂરખ રહી જતાં હોય છે. ખરેખર તો
વિદ્વાન એ છે જેને શાસ્ત્રનાં અભ્યાસમાંથી પ્રાપ્ત કરેલા જ્ઞાનનો વ્યવહારિક ઉપયોગ કરતાં આવડે છે.
(હિતોપદેશ,૧૬૮)
🙏 શુભ બૃહસ્પતિદિન! 🙏