सहजं कर्म कौंतेय,
सदोषमपि न त्यजेत्।
सर्वारंभा हि दोषेण,
धूमेनाग्निरिवावृता:॥
(श्रीमद्भगवद्गीता,१८.४८)।
વિન્યાસ
सदोषम् अपि, सर्वा आरंभा,
धूमेन अग्नि: इव आवृता:।
ભાવાર્થ
જેવી રીતે ધૂમાડાથી અગ્નિ ઢંકાયેલો હોય છે તેવી રીતે દરેક કાર્ય પણ એમાં રહેલી કોઇક ને કોઇક ખામીથી ઢંકાયેલું હોય છે.પરંતુ, તેથી, હે કૌંતેય (અર્જુન), કોઇએ પોતાનું સાહજિક કર્તવ્ય નિભાવવામાં પાછી પાની ન કરવી જોઇએ પછી ભલે ને તે કર્તવ્ય ગમે તેટલાં દોષથી ભરેલું જ કેમ ન હોય!
(શ્રીમદ્ભગવદ્ગીતા, ૧૮.૪૮)
🙏 શુભ શનિવાર! 🙏