द्यूतमेतत्पुराकल्पे,
दृष्टं वैरकरं नृणाम्।
तस्मात् द्यूतं न सेवेत,
हास्यार्थमपि बुद्धिमान्॥
(विदुर नीति)।
વિન્યાસ
द्यूतम् एतत्,हास्यअर्थम्अपि।
ભાવાર્થ
પુરાણ કાળથી જ જુગારને (દ્યૂતને) લોકોમાં વેરભાવ પ્રગટાવનાર દૂષણ તરીકે જોવાયું છે. એટલે જે માણસ બુદ્ધિશાળી છે એણે તો મજાક ખાતર પણ જુગાર ન રમવો જોઇએ. (વિદુરનીતિ).
🙏શુભ શુક્રોદય! 🙏