“લક્ષ્મીને સરસ્વતી:”
લક્ષ્મી વિના ચાલતું નથી. તે ઉપયોગી અને આવશ્યક પણ છે, પણ તેનો અતિશય મોહ કે ઘેલછા મુશ્કેલી ઉભા કરે છે.જ્યારે વિદ્યા ખૂબ વધી જાય તો પણ પરમ હિત જ કરે છે. આર્યાસપ્તશતીમાં ગોવર્ધનાચાર્યે કહ્યું છે. “ લક્ષ્મી તો ગણિકા જેવી છે, બે ઘડી આનંદ આપે, પણ આપણી ઓળખાણ બિલકુલ રાખે નહિ, જ્યારે સરસ્વતી તો ગુણિયલ પુત્રવધૂના જેવી, આપણો સાથ જન્મોજન્મ સુધી મુકે નહિ.”
….. ભર્તુહરિ નીતિશતક .
🙏