दुराचारी दुरादृष्टिर्दुरावासी च दुर्जनः ।
यन्मैत्री क्रियते पुंभिर्नरः शीघ्रं विनश्यति ॥
(चाणक्य नीति २.१९) ।
વિન્યાસ
दु:+आचारी,
दु:+आदृष्टि:दु:+आवासी,
दु:+जन, यत् मैत्री,
पुंभि: नर:।
ભાવાર્થ
જે વ્યક્તિ દુરાચારી, ખરાબ દૃષ્ટિવાળી અને ખોટી જગ્યાએ રહેવાવાળી વ્યક્તિ જોડે મિત્રતા કરે છે એ વ્યક્તિનું ટૂંક સમયમાં ધનોતપનોત નીકળી જાય છે.
(ચાણક્યનીતિ, ૨.૧૯)
🙏 પ્રબુદ્ધ બુધવાર! 🙏