કોઈ પણ HEROની સફળતા પાછળ,
Director, writer, choreographer , chorus અને even audience નો હાથ હોય છે..
તેજ રીતે કોઈ સફળ વ્યક્તિ પાછળ તેના માતા - પિતા, family , friends અને ગુરૂજનો નો સિંહફાળો હોય છે..
પણ અફસોસ એ વાતનો છે કે, મોટા ભાગના લોકો એવા ભ્રમમાં જીવે છે કે એમની સફળતા ફક્ત ખુદને કારણે મળી છે, અને આજ તેમની પડતીની શરૂઆત હોય છે..
#priten 'screation#