છુપાયેલી હોયછે ખુશ્બુ એમાં પણ પ્રણંય ના ખીલતા પુષ્પો માત્ર પુષ્પો નથી હોતા પામી ગયાં કૈઈક પ્રેમ આ દુનિયા માં જગત માં જેમના કોઈ જોટા નથી હોતાં પુજાય છે પ્રતિમા પણ પથ્થર ની પ્રેમ થી જયાં આધારો બે આશ્થા ના કાઈ ખોટા નથી હોતા મળેછે જીદંગી માં જે લખ્યું હોય હાથ ની લકીરો માં હથેળી માં અકિત માત્ર લીસોટા નથી હોતાં શુ મળશે ઢઢોળવા થી તુટયો છે તાર પ્રણંય નો તાતંણા તોડનારા ના જગંત માં તોટા નથી હોતાં તુટેલ અવશેષ યાદ ના રહીજાય સ્મુતિ પટ ઉપર ભીનીભીની લાગંણી ના કયારેય પરપોટા નથી હોતાં મળે ચાહંત તો મનભરી ને માણજો ચાહંત ના ચારે કોર કયાય ચૌટા નથી હોતા ...
-Meena Parmar