Gujarati Quote in Quotes by Umakant

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

“સુવિચાર “

માંગવાનું કહે છે, તો માંગી લઉં છું, હે પ્રભુ!
દઇ દે મન એવું કે, માંગે એ કશુંયે નહિ….!
*
સ્વમાની છું,કદી વિણ આવકારે ત્યાં નહિ આવું,
અગર તું દઇ શકે મુજને તો ધરતી પર ગગન દેજે !
*
જમાનાંના બધાં પુણ્યો, જમાનાને મુબારક હો,
હું પારખુ પાપને મારા મને એવાં નયન દેજે !

*
સમર્થ અને સભર પ્રતિભા ક્યારેય વિશેષણોની
ઓશિયાળી નથી હોતી. વિશેષણોનો વ્યભિચાર
કરનારા ખુશામતખોરો આ વાત કેમ સમજતા નહિં હોય ?

🙏

Gujarati Quotes by Umakant : 111842386
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now