किम् कुलेन विशालेन,
विद्याहीनेन देहिनाम्।
दुष्कुलं चापि विदुषो,
देवैरपि स पूज्यते॥
(चाणक्य नीति।)
વિન્યાસ --
च अपि विदुष: देवै: अपि ॥
ભાવાર્થ -- વિદ્યા મેળવી ન હોય એવી વ્યક્તિ ઊંચા કુળમાં જન્મી હોય તો યે શું? વિદ્વાન વ્યક્તિ નીચા કુળમાં જન્મી હોય તો પણ દેવો એને ખૂબ સન્માન આપે છે. (ચાણક્ય નીતિ)
🙏 પ્રબુદ્ધ બુધવાર! 🙏