यथा खनन् खनित्रेण,
नरो वार्यधिगच्छति।
यथा गुरुगतां विद्याम्,
शुश्रूषुरधिगच्छति॥
(मनुस्मृति:, २.२१८)।
વિન્યાસ --
नर: वारि अधिगच्छति,
शुश्रूषु: अधिगच्छति ॥
ભાવાર્થ -- જેવી રીતે ઊંડે ને ઊંડે ખોદતાં મનુષ્ય પાણી લગી પહોંચી જાય છે તેવી જ રીતે ઊંડે ને ઊંડે (મહેનત કરીને) ઉતરતાં ગુરુ પાસે જે વિદ્યા જ્ઞાન છે તે વિદ્યા જ્ઞાન પાસે જિજ્ઞાસુ પહોંચે છે.
(મનુસ્મૃતિ, ૨.૨૧૮)
🙏મંગળમય મંગળવાર!🙏