મારા મનમાં હવે કોઈ ભાર નથી , દુઃખ નથી દર્દ નથી તેની અનુભૂતિ નથી, હા આ ક્ષીતીજે પહોચી હવે એકલવાયું લાગે, ભર્યા સમંદરમાં સાવ કોરૂ કોરૂ લાગે, માનવ મહેરામણ વચ્ચે સાવ એકલવાયું લાગે,
કોઈ એવું ખરી જે જ્ઞાન ની પરમ સીમાએ પહોચેલ હોય? ગણા અણગમાથી, દુઃખી આત્માઓથી આગળ વધી દેવત્વના ગુણો ધારણ કરેલ હોય?
-Hemant Pandya