શુભસંધ્યા 🙏જય શ્રી રાધેકૃષ્ણ🙏જય માધવ🙏
તને સાદ કરે હૈયા કેરા ધબકાર...
તને સાદ કરે હેત ના હિંડોળે ઝુલતા પલકાર...
તને સાદ કરે આ આંખો ના વરસાદ...
સદાય હોઈ સાથ જ છે જાણે હૈયા કેરી હાટડી..
કેમ આ આંખો દર્શન માટે વરસે...
આવો નોતો જાણ્યો તને ...
શા માટે તરસાવે આ નયન ને દર્શન અમૃત દે હવે ...
શ્વાસ કેરા ઉચ્છવાસ માં દર્શન કેરા નિસાસા ભરતી રાતો...
તને સંભળાય સદા મારી વાતો...
તો ફરી કેમ મોડું થાય 😏રહ્યો તો તું ગોવાળિયો....
સદાય ને માટે મોડું પડવાનું દૂધ લઈને....
એ તો તારે રોજ નું બહાનું ...પણ જોજે જીવતર પહેલા મોડો પડ્યો તો......