दीपो भक्षयते ध्वांतम्,
कज्जलं च प्रसूयते।
यदन्नं भक्षयेन्नित्यम्,
जायते तादृशी प्रजा॥
(चाणक्य नीति)॥
વિન્યાસ --
दीप: भक्षयते ध्व अंतम् ,
यद् अन्नं भक्षयेत् नित्यम्॥
ભાવાર્થ -- દીવો અંધકારનું ભક્ષણ કરે છે અને મેશ પેદા કરે છે. આ જ રીતે આપણે જેવો આહાર લઇએ છીએ તેવો આપણો વ્યવહાર કરીએ છીએ. (ચાણક્ય નીતિ)
🙏 શુભ શુક્રવાર! 🙏