કાચના વાસણમા પાણીમા રહેલી સળી
વાંકી દેખાય છે (પણ હોતી નથી)
બસ જીંદગીનું પણ એવું જ છે. વાંકી લાગતી જીંદગી સરળ અને સીધી જ છે.
બસ બધો આધાર આપણી દ્રષ્ટિ પર જ છે. - દ્રષ્ટિ એવી સૃષ્ટિ..
જિંદગીને જોવાનો નજારીઓ બદલાઇ જાશે તો જીંદગી પણ બદલાઇ જાશે..
#priten 'screation#
-Priten K Shah