ખાંડ ની ચાસણી.....
હોય છે મીઠી મધ....
લાલચાવે આંખોને....
મમળાવે સ્વાદ ને....
પણ ના જાણ્યું જો માપદંડ....
તો રંજાડે તનને....
એવું જ છે સંબંધનું પણ....
મીઠાશ ને ક્યાં કેટલી વાપરવી....
તે જો આવડે સમયસૂચકતા....
તો ચાસણી નો તાર બને મજબૂત....
-Shree...Ripal Vyas