आपदामापंतीनां,
हितोऽप्यायाति हेतुताम्।
मातृजंघा हि वत्सस्य,
स्तंभीभवति बंधने॥
(हितोपदेश, १.३०)॥
વિન્યાસ--
आपदाम् आपंतीनां,
हित: अपि आयाति,
ભાવાર્થ -- આફતો આવવાની હોય ત્યારે આપણાં હિતેચ્છુઓ જ એમાં નિમિત્ત બનતાં હોય છે. વાછરડાને બાંધવામાં એ વાછરડાની માતાના જ પગનો થાંભલા તરીકે ઉપયોગ કરાય છે.
(હિતોપદેશ, ૧.૩૦)
🙏શુભ બૃહસ્પતિવાર! 🙏