अद्रोह: सर्वभूतेषु,
कर्मणा मनसा गिरा।
अनुग्रहश्च दानं च,
सतां धर्म: सनातन:॥
(महासुभाषितसंग्रह,१०१३)
વિન્યાસ -- अनुग्रह: च।
ભાવાર્થ -- સઘળાં જીવો પ્રત્યે મન, કર્મ અને વચનથી અદ્વેષ (અદેખાઇ ન રાખવી), દયા અને દાનશીલતા જ સનાતન ધર્મ છે.
(મહાસુભાષિતસંગ્રહ, ૧૦૧૩)
🙏 પ્રબુદ્ધ બુધવાર! 🙏
🙏🏻