Gujarati Quote in Sorry by Heer Jani

Sorry quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નારાજ છે એ મારા થી બસ મને ખાલી કઈ કેહતી નથી

છુપાયેલી છે ઘણી બધી વાત એના દિલમાં
નહી તો normally એ આટલું ચૂપ ક્યારેય રહેતી નથી

એ કહી જાય છે બહુબધી વાતો કઈ બોલ્યા વગર જે હું સમજીજ નથી શકતો

નહી તો આમ બોલતા બોલતા અચાનક જ કોઈ ની આંખો આમ વેહતી નથી
- H 💗 H

Gujarati Sorry by Heer Jani : 111808840
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now