यद्दुष्करं यद्दुरापम्,
यद्दुर्ग यच्च दुस्तरम्।
तत्सर्व तपसा प्राप्यम्,
तपो हि दुरतिकममम्॥
(सुभाषितम्)
વિન્યાસ -- यद् दुष्करम्,
यद् दुरापम्, यद् दुर्ग, यद् च,
तत् सर्व, तप: हि।
ભાવાર્થ -- જે કામ કરવું અઘરું કે મુશ્કેલ લાગે કે જે કાંઈ મેળવવું કઠિન હોય એ બધું જ તપ અથવા તો એકકેન્દ્રિત કરેલી શક્તિનાં બળ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. ખરે જ, તપ દુર્ગમ છે.
🙏 શુભ બૃહસ્પતિવાર! 🙏