सर्वे क्षयांता निचया:,
: समुच्छ्रया:।
संयोग विप्रयोगांता,
मरणं च जीवितम्॥
(महाभारत स्त्री पर्व)॥
ભાવાર્થ -- જે કાંઈ બધું સંઘરેલુ છે તેનો અંતે નાશ થવાનો છે, જે કાંઈ ભૌતિક ઉન્નતિ છે તેનો અંત પતનમાં છે. બધાં જ સંજોગોનો અંત વિજોગમાં જ છે. આ જ પ્રમાણે સંપૂર્ણ જીવનનો અંત પણ મૃત્યુમાં થવાનો છે.
(મહાભારત સ્ત્રી પર્વ)
🙏 પ્રબુદ્ધ બુધવાર! 🙏