“ધાર્મિક સ્થળે માત્ર બે હાથ જોડી દેવાથી ફાયદો નથી.પરમમાત્મા સાથે સાક્ષાત્કાર કરવા માટે પોતાના સમગ્ર વ્યક્તિત્વને એકબાજુએ રાખીને પૂર્ણરૂપે પ્રેમમય અને પરમ સત્યમય બનવું પડે.જેના દિલમાં આત્મિક સત્ય સ્વરૂપ પ્રેમ, સત્ય અને શ્રધ્ધા હોય તેને માટે પરમાત્મા સર્વત્ર છે
🙏