સૂર્ય નું દક્ષિણથી ઉત્તરમાં પરિવહન..!
૧૨ ફોટો દરેક મહિને, એક જ જગ્યા એ એક સમયે..!
ભીષ્મપિતામહ એ ૫૮ રાત્રી નો ઇંતજાર કર્યો હતો...
જેથી જે દિવસે સૂરજ ઉત્તરાયણ કરે અને આખો આકાર ધનુષ જેવો બને અને એ પોતાના પ્રાણ ને છોડી શકે.
ભારત ભૂમિ આ હકીકત ને મહાભારત નાં દિવસ થી જાણે છે.