Gujarati Quote in Good Night by Tru...

Good Night quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સંબંધોનું પણ એક ગણિત હોય છે...
જે માણસો ની વ્યાખ્યા પ્રમાણે જ ચાલે છે...
જેટલા અને જેવા માણસો તેટલી અને તેવી વ્યાખ્યા....
એટલે જેટલા માણસો એટલી વ્યાખ્યા...
આપણે બસ આપણી સંબંધોની વ્યાખ્યામાં શ્રેષ્ઠ બનવાના પ્રયત્નો કરવાના એટલે ઘણું સરળ ...

-Tru...

Gujarati Good Night by Tru... : 111769818
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now