रात्रिर्गमिष्यति भविष्यति सुप्रभातं भास्वानुदेष्यति हसिष्यति पङ्कजश्रीः।
इत्थं विचिन्तयति कोशगते द्विरेफे हा हन्त हन्त नलिनीं गज उज्जहार॥
(-- कुवलयानंद।)
ભાવાર્થ -- કમળ (ફુલ) ના રસનું પાન કરવામાં (ભાન ભૂલીને) મસ્ત બનેલો ભમરો
સૂરજ ઢળ્યો ને કમળની પાંખડીઓ બીડાઇ જતાં પૂરાઇ ગયો.
"રાત વીતી જશે ને દિવસ ઊગશે, પછી કમળ ખીલશે (એટલે હું તરત કમળમાંથી બહાર આવતો રહીશ)" આવું
વિચારતો હતો એટલામાં તો હાથીએ આવીને કમળનાં ફૂલ ને ઉખાડીને ફેંકી દીધું.
🙏 શુભ આદિત્યવાર! 🙏