સમય કોઈની રાહ નછી જોતો,
હા તમને સાવધાન કરે છે,
જો ન ચેતયા , ઈશ્વરના સંકેત ની અવગણના કરી, સ્વપ્ન ની આભાસી દુનીયા માં રાચયા, તો જ્યા છો ત્યા એજ સ્વપ્ન માં રહેશો નહીં બહાર નીકળી શકો, નહીં હકીકતમાં કંઈ મેળવી શકો,
આવેલો અવશર ફરી નથી આવતો,
કલ્પના પણ નહીં હોય તમે શું ગુમાવ્યું છે,
ભવીષ્ય તો કોણે જોયું કે તમે આજે જોઈ લીધું, કેવું હશે શું હશે?
પણ તમે ચોક્કસ વર્તમાન ને ખોઈ રહ્યા છો,
-Hemant Pandya