The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
*🤣વાહ અવળ વાણી 🤣* *ચા એ ભૂલાવ્યું શિરામણ* *બીડી એ ભૂલાવ્યો હોકો,* *ટોપી એ ભૂલાવી પાઘડી* ⛱️ *છત્રી એ ટાળ્યો ધોકો !*🏏 Tea replaced halwa, bidi replaced hucco, and the umbrella the bat. *મામો ગોતે ખીજડો* 🏕️ *મદારી ગોતે ઘોઘો,*⛰️ *ભૂત ગોતે પીપળો* *ચોર ગોતે મોકો ! 🔓* *સાસુ એ ભુલાવ્યા સગપણ*🎲 *વહુ એ ભૂલાવી બા,* *સાળા એ ભૂલાવ્યો ભાઈ* *એટલે કહું પરણ માં !*🤸🏼♂️ *ડેલીએ બેસી ચોવટ કરે* *કરે એ પારકી પંચાત,* *આમાં સાસુવહુને ક્યાંથી ભળે* 🤼♀️ *ડોશીએ વાળ્યો દાટ !*⛹️♀️ *વાહને ભાંગ્યા ટાંગા* *ને મશીને ભાંગ્યા હાથ,* 🛴✈️ *અડધી રાતનાં ઉજાગરા* *ને ટીવીએ વાળ્યો દાટ !* 🥅 Vehicles replaced horse-cart, machines replaced hands, and TV created havoc, and sleepless nights. *રગડાએ ભૂલાવ્યો રોટલો* *દારૂએ ભૂલાવ્યુ દૂધ,* *વ્યસનમાં આખા ઘેરાય ગયાં*🥃 *આમાં ક્યાંથી લાગે ભૂખ !* Ragado replaced rotalo, wine, the milk; got drunk, hunger is lost. *સાસુને કોઈ ગણે નહીં* *સાસરાનું તો હાલે નહીં કાંઈ,*🔥 *ધણી બિચારો શું કરે* *ઓલી આજના 😷 કોમ્પ્યુટરયુગની વહુ કયે એમ જ થાય !*🗝️ Nobody cares for inlaws, the husband is hapeless, the computer-age wife rules the roost. *ખાવાનું કોઈ પૂછે નહીં* *પાણીનો ભાવ પણ કોઈ ન પાય,* 🤷🏻♂️ *અહીં કોઈ કોઈનું નથી* *એ તો 80, વર્ષે જ સમજાય!* 🪜 Nobody cares for anybody, understood only at 80. *ચપટીક મૂઠી જારની* *એ લઈને મંદિરે જાય,* 🕌🛕🏛️ *પછી કરતાલ પર કાઢે બળાપો* *એમ પરભુ ક્યાંથી રીઝાય !* *દિકરી અને ગાય,બાઈ ને ભાઈ* 💁🏼♀️ *એ તો દોરે ત્યાં જાય,* *પણ જો માથાભારે હોય તો* *કાયમ માથું મારીને જ ખાય !*💀👾 *જય જય "ગરીબડા માણસની" જાત....* 😭 *🙏"હવે તો આપણા ને આજનો કોમ્પ્યુટર યુગ કે કલયુગ જ કદાચ બચાવશે કે કેમ*"🙏 🤣😌😄
If you worry about or are concerned with a person beyond a point, s/he will regard you as a 'rough' note book. *****
Everyone has pride of one's knowledge, yet no one has knowledge of one's ego. *****
If I keep quiet, my words get choked, and if I tell the truth, the people get choked. *****
The smallest distance between the two individuals is their smiles, and the largest distance is the ego, the 'Aham'. *****
Remember: The speakers would forget, but not the listeners. *****
If the mirror shows a spot or stain on your face, you do not break the mirror, you clear the stain; but if a person points out your fault to you, you get angry on him and cut off the relationship with him; this is enigmatic nature of us, the humans. *****
Do not keep hope of a big thing from a wrong person, and do not expect even a small thing from a big person. *****
Happiness is such that how much you add, it is never enough; And sorrow is such that, a small smile and consolation is more than enough. *****
By birth, a human is nought, his importance stems only from his actions. *****
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser