कल्पयति येन वृत्तिं येन च लोके प्रशस्यते सद्भि:।
स गुणस्तेन च गुणिना रक्ष्य: संवर्धनीयश्च॥
(हितोपदेश, २.६५)॥
ભાવાર્થ -- જે ગુણથી જીવનનું ભરણપોષણ થતું હોય અને જે ગુણને સૌ વખાણતુ હોય એ ગુણને આપણાં પોતાનાં વિકાસ માટે જાળવી રાખવો જોઇએ અને એ ગુણનું પોષણ પણ કરવું જોઇએ.
🙏શુભ શનિવાર! 🙏