शनै: पंथा: शनै: कंथा,
शनै: पर्वतलंघनम् ।
शनैर्विद्या शनैर्वित्तं,
पंचैतनि शनै: शनै:॥
ભાવાર્થ -- રસ્તો ધીરે ધીરે કપાય છે, કપડું ધીરે ધીરે વણાય છે, પર્વત ઉપર ધીરે ધીરે ચઢાય છે, વિદ્યા અને ધન પણ ધીરે ધીરે પ્રાપ્ત થાય છે ; આ પાંચેય કાર્યો ધીરે ધીરે જ થાય છે.
🙏મંગળમય મંગળવાર! 🙏