બસ એક આખરી તમન્ના , એક એવી મુડી એકઢી કરવી છે, જે ભગવંત ના ઘર શીવ ધામ સુધી સાથે આવી સાથ નીભાવે , ભગવંત પુછે , ભલે સેવા કરીને આવ્યો , સોપેલ કાર્ય કરી આવ્યો , સાથે શું લાવ્યો ,તો કહી શકું ભગવંત એક તલાસીને કોહીનુર સાથે લાવ્યો એક થી ભલા બે , હવે બે નહીં એક ,
શું હુકમ મારા નાથ ,તાકાત હવે બમણી સાથે મળી કરીશું સેવાના કામ , એક ભવ ભવના સાથી બની
જય સોમનાથ 🙏💐
-Hemant Pandya