શુભ સવાર
જય સોમનાથ,
શીવ ઓમકારની આ દુનીયા માં આપણે રોજ ધનતેરસ અને રોજ દીપાવલી છે , તેમ સમજી જીવનનું મહત્વ સમજવું ,પરોપકારના કાર્ય કરવા, કર્ત્વય નું પાલન કરવું, અને સકારાત્મક વલણ સાથે જીવવું,
જીવન મરણ ઈશ્વરના હાથમાં છે,
અને શુખ દુઃખ એ માત્ર એક અનુભુતી છે,
આ છે સંસાર ચક્ર
આભાર 🙏💐
-Hemant Pandya