येषां न विद्या न तपो न दानं, ज्ञानं न शीलं न गुणो न धर्मः ।
ते मर्त्यलोके भुविभारभूता, मनुष्यरूपेण मृगाश्चरन्ति ॥
ભાવાર્થ -- જે મનુષ્યોમાં (વિદ્યા) ભણતર, (શ્રમ) મહેનત, દાનની ઇચ્છા, જ્ઞાનનો પ્રભાવ, ધર્માચરણ આ બધાં ગુણોનો અભાવ છે તે આ મૃત્યુલોકમાં મનુષ્ય રૂપે ઢોર છે અને પૃથ્વી પર ભારરૂપ છે.
🙏 શુભ શનિવાર! 🙏