माता मित्रं पिता चेति, स्वभावात् त्रितयं हितम्।
कार्यकारणतश्चान्ये,
भवन्ति हितबुद्धयः।।
ભાવાર્થ -- માતા, પિતા અને મિત્ર : આ ત્રણે એવી વ્યક્તિ ઓ છે જે તદ્દન સાહજિક રીતે જ આપણું હિત કે ભલું ઇચ્છતાં હોય છે અને એના બદલામાં કશાંની પણ આશા રાખતાં હોતાં નથી.
આ સિવાયનાં આપણાં હિતેચ્છુઓ આપણું કાંઇ પણ કામ (ભલું) કરે તો એનાં બદલામાં કશાકની થોડી ઘણી અપેક્ષા રાખતાં હોય છે.
🙏 શુભ શુક્રોદય! 🙏