आरोग्यं विद्वत्ता सज्जनमैत्री महाकुले जन्म ।
स्वाधीनता च पुंसां महदैश्वर्यं विनाप्यर्थे: ॥
ભાવાર્થ -- તંદુરસ્તી, વિદ્વત્તા, સજ્જનો સાથે મૈત્રી, શ્રેષ્ઠ કુળમાં જન્મ અને સ્વાવલંબીપણું આ બધાં ગુણો વ્યક્તિને ખૂબ સમૃદ્ધિ પ્રદાન કરે છે, ભલે પછી એની પાસે ધનદોલત ના હોય.
🙏મંગળમય મંગળવાર!🙏