मूढ़ैः प्रकल्पितं दैवं,
तत परास्ते क्षयं गताः।
प्राज्ञास्तु पौरुषार्थेन, पदमुत्तमतां गताः।।
ભાવાર્થ -- મૂરખ માનવીઓ નસીબ પર મદાર રાખીને હાથ પર હાથ રાખીને બેસી રહેતાં હોય છે, જ્યારે બુદ્ધિશાળી મનુષ્ય તો પોતાના પુરુષાર્થ, કર્મ અને ઉદ્યમથી ઉત્તમ પદને પ્રાપ્ત કરી લેતાં હોય છે.
🙏 શુભ ચંદ્રવાર!🙏