दानं भोगो नाश: तिस्त्रो गतयो भवन्ति वित्तस्य ।
यो न ददाति न भुङ्क्ते तस्य तॄतीया गतिर्भवति ॥
ભાવાર્થ -- ધનની ગતિ ત્રણ પ્રકારે થાય છે (૧) દાન (૨) ઉપભોગ અને (૩) નાશ.
એટલે, જો આપણે ધનનું દાન નહીં કરીએ કે એનો ખર્ચ નહીં કરીએ તો એનો ચોક્કસપણે આપોઆપ નાશ જ થવાનો છે.
🙏 શુભ શનિવાર! 🙏