સુવિચાર.
“अमंत्र: अक्षर: नास्ति नास्ति मूलं अनौषधि:।
अयोग्य: पुरुष: नास्ति योजक: तस्य दुर्लभ:।।
એકેય અક્ષર એવો નથી કે જેનો મંત્ર ન બને,
એકે છોડનું મુળિયું એવું નથી કે જેનું ઔષધ
ન બને અને કોઈ પણ માણસ એવો નથી કે
જે ક્યાંય કામ ન લાગે. ખરી વાત એ છે કે
આ બધાનો યોગ્ય ઉપયોગ કરનાર
(માણસ) મળવો દુર્લભ છે.”