शरीरस्य गुणानाश्च ,
दूरम्अन्त्य अन्तरम् ।
शरीरं क्षणं विध्वंसि ,
कल्पान्त स्थायिनो गुणा: ।।
ભાવાર્થ -- દેહ અને એ દેહધારી માનવીમાં રહેલાં ગુણ આ બે વચ્ચે ઘણો ફરક છે : દેહ તો આ પૃથ્વી પર થોડાં દિવસનો મહેમાન છે, જ્યારે ગુણ તો પ્રલયકાળ સુધી ટકી રહે છે.
🙏 શુભ ચંદ્રવાર! 🙏