कन्या वरयते रुपम् ,
माता वित्तं पिता श्रुतम् । बान्धवा: कुलमिच्छन्ति, मिष्टान्नमितरेजना:॥
ભાવાર્થ -- વિવાહ સમયે કન્યા દેખાવડો પતિ, કન્યાની માતા ધનવાન જમાઇ, કન્યાનાં પિતા વિદ્વાન (જ્ઞાની) જમાઇ અને કન્યાનાં ભાઈભાંડુ સંપન્ન કુટુંબ સાથે સંબંધ બંધાય એવું ઇચ્છતા હોય છે, જ્યારે બાકીના બધાં તો જમણવારમાં લહેજતદાર ભોજન ઝાપટવા મળે એવી આશા રાખતાં હોય છે! 😀
🙏 શુભ સૂર્યવાર! 🙏