कार्यार्थी भजते लोकं, यावत्कार्य न सिद्धति !
उत्तीर्णे च परे पारे,
नौकायां किं प्रयोजनम् !!
ભાવાર્થ -- જેવી રીતે નદીને પાર કરવા માટે વાપરેલી હોડીને નદી પાર કરી લીધા પછી લોકો ભૂલી જાય છે તેવી જ રીતે લોકો કામ કરાવવું હોય ત્યાં સુધી જ સંબંધ રાખે છે; જેવો સ્વાર્થ પતે કે પછી તરત જ વિસરી જતાં હોય છે.
🙏 શુભ શુક્રોદય! 🙏