આજ કાલ જોવો ને તો સમય આખો ફરી ગયો છે, ઈગો કલાસ આવે છે અને કોઈ આ વિષય વસ્તુ ઉપર ચર્ચા કરવા નથી માંગતુ, અને જ્યા સુધી આપણને ખબર છે ત્યા સુધી મા નો પ્રેમ બધાને સમજાય છે કારણ કે મા પ્રત્યે આપણે વધારે ક્લોઝ છીઅે આપણને નવ મહિના પેટમા રાખે પણ બાપ ની વાત આવે તો કેય કે બોલ બોલ કરે છે જ્ઞાન આપે છે, આખી દુનિયામાં બધા અેવુ વિચારે કે આ આગળ વધે પણ કોઈ અેવુ નો વિચારે કે આ મારાથી આગળ વધે પણ હુ કવ છું કે દુનીયા મા બાપ જ અેક અેવી વ્યક્તિ છે કે જે વિચારે કે મારુ સંતાન મારી કરતા વધારે આગળ વધે અને સફળતાના શિખરો સર કરે, ચાર સંતાન હોય અને અેક રોટલો હોય તેના ચાર ભાગ કરી ને સંતાનોને ખવડાવે અને અેમ કહે છે કે તમે જમી લીયો મને ભુખ નથી લાગી ઈ, મા, પણ ઈ રોટલો જે માણસ લાયો હોય અને પોતાની પત્ની અને સંતાનો ને અેમ કહે કે તમે જમી લ્યો હુ બાર જમીને આયો છુ અેનુ " બાપ "
માનો પ્રેમ બધાને સમજમા આવે સાહેબ પણ બાપ છે ને જ્યારે જાય ને ત્યારે ખબર પડે કે બાપ શુ હસ્તી છે તે ત્યારે સમજાય કયારેક બાપ વિનાની જીંદગી ની કલ્પના કરી જોજો સમજાય જશે, આખી દુનીયા ઈ અેક માણસ છે પણ તમારા માટે ઈ માણસ આખી દુનિયા છે
અને જ્યા સુધી હુ કવ છું ત્યા સુધી હુ મોટો નથી પણ મારી માથે જેનો હાથ છે ને ઈ મારો બાપ બોવ મોટો છે 🙏
I am very lucky to have parents like you
I love you papa 😊😊😘😘😍😍