ઓમકાર શીવ બાબા એ આખરે મુકયા સાઈબાબા રૂપે એમના અતી પ્યારા શીષ્ય પુત્ર શ્રી વીષ્ણુને , લોકોને પ્રેમ ભાઈચારો અને મદદ ના પાઠ ભણાવવા, અને એ સંદેશ આપવા કે ઈશ્વર એકજ છે, નાત જાત ધર્મ ના નામે ઈશ્વરના ભાગ ન પાડો
કોણ રામ કોણ રહીમ કોણ બૌધ્ધ કોણ સિધ્ધાર્થ, કોણ ઈશું કોણ બીજા બધા મારાજ સંતાન છે, અને તમે બધા પણ મારાજ સંતાન , નાત જાત ધર્મ તમે લોકોએ બનાવ્યા મે તો આવા નામ જાત ધર્મ છાપી કોઈને નથી મુક્યા
ઓમ શાંતિ 💐🙏
-Hemant Pandya