यस्य नास्ति स्वयं प्रज्ञा,
शास्त्रं तस्य करोति किं |
लोचनाभ्याम विहीनस्य, दर्पण:किं करिष्यति ||
ભાવાર્થ -- જેમ નેત્રવિહીન વ્યક્તિ માટે અરીસો નકામો છે તેમ વિવેક શક્તિ વગરનાં માણસ પાસે ગમે એટલું શાસ્ત્રજ્ઞાન હોય તો પણ તે કશાં કામનું નથી.
🙏 શુભ સૂર્યવાર! 🙏
🙏સર્વે મિત્રોને આજના મૈત્રી દિનની આકાશ ભરીને શુભેચ્છાઓ! 🌹🙏