नारिकेलसमाकारा,
दृश्यन्तेऽपि हि सज्जना:।
अन्ये बदरिकाकारा,
बहिरेव मनोहरा:॥
ભાવાર્થ -- એક સજ્જન વ્યક્તિ અન્ય લોકોથી કેવી રીતે ભિન્ન હોય છે? સજ્જનો નારિયેળ જેવાં હોય છે જે બહારથી સખત પણ અંદરથી નરમ હોય છે. બીજાં બધાં તો બોરનાં ફળ જેવાં હોય છે જે કેવળ બહારથી જ સરસ દેખાય છે.
🙏 શુભ શનિવાર! 🙏