अज्ञ: सुखमाराध्य:,
सुखतरमाराध्यते विशेषज्ञ:।
ज्ञानलवदुर्विदग्धम् ब्रह्मापि,
तम् नरम् न रंजयति॥
ભાવાર્થ -- મૂર્ખને સહેલાઈથી સમજાવી શકાય છે. વિદ્વાનને એથી પણ વધુ સહેલાઈથી સમજાવી શકાય છે. પરંતુ જે અલ્પજ્ઞાની પોતાના જ્ઞાની હોવાના મિથ્યાભિમાનમાં રાચતો હોય તેને તો બ્રહ્મા જેવા દેવ પણ સમજાવી શકતાં નથી.
🙏 શુભ શુક્રવાર! 🙏