તું મને પ્રેમ કરીને છોડી શકીશ.
તો પણ હું તને જ પ્રેમ કરીશ.
તું મારા જોડે બોલ્યા વગર રહી શકીશ.
તો હું તારા બોલવાની રાહ જોઇશ.
તું મને જોયા વગર રહી શકીશ.
હું તો તને જોવા માટે જ તરસીશ.
તને મારી જરૂર કાયમ નહી રહે.
પણ મને તારી ખામી કાયમ રહેશે.
તારું જીવન સફળ થશે મારી વગર.
પણ હું ક્ષણ ક્ષણ તારા વિના હારીશ.
તું કદાચ ફરી નહીં આવે મારા જીવનમાં.
તોય મારા અંતિમ શ્વાસ સુધી હું રાહ જોઇશ.
મર્યા પછીય નફરત નહીં કરું તને.પણ તને પામવા ઈશ્વર પાસેથી બીજો જન્મ માંગીશ.
-Jay Shree Ram