The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
હું હાથ ને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, હું માંગુ અને તું આપી દે એ વાત મને મંજુર નથી -Prakash Thakor
જેને તારી માટે આખી દુનિયા સાથે ના સબંધ તોડી નાખ્યા તા એ તારી સાથે સબંધ ક્યારેય પૂરો કરે ખરા? કાંઈક કડક પગલું ભર્યું હશે તો એમાં પણ તારું કાંઈક ભલું જ વિચાર્યું હશે સાહેબ.......... -Prakash Thakor
ખતમ કરી દો એવો સબંધ સાહેબ જેમાં તમારે ખુશ રહેવાને બદલે વધુ રોવું પડે, અને દરેક વખતે તમારે જ સાચા હોવાનું પ્રુફ આપવું પડે -Prakash Thakor
એક ચિંતા હૃદય ને કોરી ખાય છે, હું તારો છું તો તું મારી કેમ નથી ? -Prakash Thakor
कुछ समय समझने समझाने का नही होता, बल्कि उसे अपनाकर सही समय पर समझना ही उचित है। -Prakash Thakor
हम सही है उसका मतलब ये नही होता कि ♋️ सामने वाला गलत ही है
मन्नत का ऐसा कोई धागा नही जो मैंने मेरी बेटू लिए बांधा नहीं। -Prakash Thakor
લોકો ખૂબ સારા હોય છે સાહેબ, પણ જો આપણો સમય સારો હોય તો..... -Prakash Thakor
કોઈને હરાવવું સહેલું છે સાહેબ, પણ કોઈ માટે હારી જવું બહુ અઘરું છે. -Prakash Thakor
"Accept the Situation" and Say....चलो ये भी ठीक है । -Prakash Thakor
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser