બધા આધાર છીનવાઈ જાય, પછીજ
આંતરીક ગુણો એક્શનમાં આવે છે.
હિમ્મત, ધૈર્ય, સ્વબળ, સ્વબુદ્ધિ, સ્વયમ આત્મવિશ્વાસ
જો આ ગુણોને પહેલેથી એક્શનમાં રાખવામાં આવે, તો એકપણ આધાર છીનવાશે તો, નહીં પરંતુ
મજબૂત બનશે.
એને માટે પહેલેથીજ, દિલ અને દિમાગનું બેલેન્સ જરૂરી છે.
મુશ્કિલ છે, પરંતુ જરૂરી છે.
" જાગ્યા ત્યારથી સવાર "