Gujarati Quote in News by Harshad Patel

News quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજથી બે વરસ અગાઉ બનેલી એ ગોજારી ઘટના સૌને આજ પણ યાદ હશે! જેમાં બાવીસ નાના ભણતા બાળકો સુરતની તક્ષશીલા એપાર્ટમેન્ટના ઉપરના માળે ચાલતા ક્લાસ વખતે અચાનક લાગેલી આગમા બળીને ભડથું થઇ ગયા હતા આજ તે કાળા દિવસને પુરા બે વરસ થયાછેં
🌹🙏🙏🙏🙏🙏🌹

Gujarati News by Harshad Patel : 111710522
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now