આમ આદમીને હંમેશા શાંતિનો જ પથ પ્રિય હોય છે,
આતંકના અંધારામાં તેને હંમેશા અજંપો ઘેરાયેલો હોય છે,
બે પળની જીંદગીમાં ઘડીભર ની નિરાંત એ શોધતો હોય છે,
શાંતિથી જ શોભિત સૃષ્ટિ! આતંકથી ક્યાં કદી શાંતિ સ્થપાઈ હોય છે,,!!!
🔫National Anti Terrorism Day🔫
🕊️રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ🕊️
-Parmar Mayur